કુદરતનો ખજાનો એક બોટલમાં

સ્વદેશી હેર ઓઇલમાં વપરાયેલા મુખ્ય ઘટકો જે તમારા વાળને આપે છે ૧૦૦% પોષણ

ભૃંગરાજ

વાળ ખરતા અટકાવે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે.

Bhringraj

બ્રાહ્મી

મગજને ઠંડક આપે છે અને વાળના મૂળને મજબૂત બનાવે છે.

Brahmi
Swadeshi Hair Oil
Amla

આમળા

વિટામિન-સી થી ભરપૂર, વાળને મૂળમાંથી કાળા અને ઘાટ્ટા બનાવે છે.

Neem

લીમડો

એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવે છે, જે ખોડો અને ઇન્ફેક્શન દૂર કરે છે.